થાયમેથોક્ઝામ ૧૨.૬% + લેમ્બડા સાઇહાલોથ્રિન ૯.૫% ઝેડસી | Thiamethoxam12.6+Lambda-Cyhalothrin9.5ZC

0

 

તકનીકી નામ :- થાયમેથોક્ઝામ ૧૨.૬% + લેમ્બડા સાઇહાલોથ્રિન ૯.૫% ઝેડસી

કાર્ય કરવાની પદ્ધતિ :- પેટ અને સંપર્કની જંતુનાશક.

પ્રમાણ :- ૧૫-૨૫ મી.લી. પંપ મા

લક્ષિત જીવાતો :- થ્રીપ્સ, મોલોમશી, લીલી પોપટી અને ઇયળો.

વિગતો :-

--> આ ટેકનીકલ નિઓનિકોટિનોઇડ અને પાયરેથ્રોઇડ જૂથ જંતુનાશકોથી સંબંધિત છે. આ થાયમેથોક્ઝામ ૧૨.૬% + લેમ્બડા સાઇહાલોથ્રિન ૯.૫% ઝેડસી નું સંયોજન છે જે હરિયાળી, વધુ શાખાઓ અને ફૂલોની સાથે પાકના સારા વિકાસને દર્શાવે છે.

--> આ ટેકનીકલ જંતુઓનો લકવો દ્વારા નાશ કરે છે.

--> આ ટેકનીકલ ઝડપથી મૂળ અને પાંદડા દ્વારા શોષાય છે અને ઝાયલેમ દ્વારા છોડમાં ફેલાય છે.

--> આ ટેકનીકલ ઓછા ખર્ચમાં, ઝડપી ગતિએ અને લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે.

--> આ ટેકનીકલ રોગને વહન કરનારા જંતુઓને નિયંત્રણમાં રાખી વાયરસથી થતાં રોગોથી પણ રક્ષણ આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*