ઝાડ(વૃક્ષ)નું મહત્ત્વ

0

 






🔸એક વૃક્ષ દર વર્ષે આશરે ૭૦૦ કિલો ઓક્સીજનનું ઉત્સર્જન કરે


🔸એક વૃક્ષ દર વર્ષે ૨૦ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે છે.


🔸ગરમીમાં એક વૃક્ષની નીચે સરેરાશ ૪ ડીગ્રી સુધી તાપમાન ઘટે છે.


🔸એક વૃક્ષ દર વર્ષે આશરે ૧ લાખ ચોરસ મીટર દુષિત હવા ફિલ્ટર કરે છે.


🔸ઘરની પાસે વૃક્ષ અકોસ્ટીક વોલની જેમ કામ કરે છે એટલે ઘોંઘાટ  /ધ્વની શોષે છે.


🔸વિશ્વમાં ૫ અરબ ઝાડ વવાય ૧૦ અરબ ઝાડ કપાય છે.


🔸૧ઝાડ ૪ માણસને ચાલે એટલો ઓક્સીઝન ઉત્સર્જન કરે છે.


🔸વિશ્વમાં ૪૨૨ ઝાડ પ્રતિ વ્યક્તિ, ભારતમાં ૨૮ ઝાડ પ્રતિવ્યક્તિ


🔸૧ એ.સી મારફત ૧૦ રૂમમાં ઠંડક કરવા ૨૦ કલાક લાગે એટલી ઠંડક એક ઝાડ આપે છે.


🔸ઝાડ ૧૦% ખોરાક માટીમાંથી અને ૯૦% ખોરાક હવામાંથી લે છે. ૧ એકર ના ઝાડ ૧ વર્ષમાં એક કાર ૪૧૦૦૦ કી.મી ચાલીને જે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે એટલો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે.


🔸તુલસી, પીપળ, નીમ, બરગદના ઝાડ સૌથી વધુ ઓક્સીજન આપે છે.


🔸નીમના ઝાડનો – દાતણ, દવા, સાબુ, ખોળ, તેલ, બળતણ, ઈમારતી લાકડું, ગુંદર, મોર, જંતુનાશક, યુરીયા ટ્રીટમેન્ટ માટે ઉપયોગ થાય છે.


🔸એક વૃક્ષમાં ૮૦ કિલો પારો, લીથીયમ, લેડ વગેરે ધાતુના મિશ્રણને શોષવાની ક્ષમતા છે.


🔸એક સામાન્ય વૃક્ષ એક વર્ષમાં ૨૦ કિલો ધૂળ શોષે છે. ઘરની પાસે ૧૦ ઝાડ હોય તો જીવન ૧૦ વર્ષ વધી શકે છે.


🔸વિશ્વમાં સૌથી વધુ ઝાડ રશિયા, કેનેડા, બ્રાઝીલ, અમેરિકા અને ભારત (૩૫ અરબ ).


🔸વિશ્વના સૌથી જુનું અને ઊંચું વૃક્ષ અમેરિકાના રેડવુડ નેશનલ પાર્કમાં આવેલ છે આ ઝાડની ઉંચાઈ ૧૧૫.૮૫ ફુટ છે જે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયેલ છે.


🔸વિન્કોસીન યુનિ. ના અભ્યાસમાં જણાવાયું છે કે જેમના ઘરોની પાસે ઝાડ હોય છે તેમને તણાવ અને ડીપ્રેશનની આશંકા ઓછી હોય છે.


🔸ઈલીનોય યુનિ. ના રીસર્ચ મુજબ ઘરની પાસે વૃક્ષ હોય તો ઊંઘ સારી આવે છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં...

🔸સૌથી જુનું ઝાડ સ્વીડન ના ડલારમાં છે ૯૫૫૦ વર્ષ જુનું અને ૧૩ ફુટ લાંબુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*