રાસાયણીક ખાતરોમાં પોષક તત્વોની માત્રા ટકામાં

4

 

રાસાયણીક ખાતરોમાં પોષક તત્વોની માત્રા ટકામાં :

ક્રમ

ખાતર નું નામ

નાઇટ્રોજન

ફોસ્ફરસ

પોટાશ

ગૌણ અને સૂક્ષ્મ તત્ત્વ

1

યુરિયા

46

0

0

---

2

ડીએપી

18

46

0

---

3

૧૨:૩૨:૧૬ N P K

12

32

16

---

4

૧૦:૨૬ ૨૬ N P K

10

26

26

---

5

એમોનીયમ સલ્ફટ

20

0

0

ગંધક- ૨૪%

6

એમોનીયમ સલ્ફટ ફોસ્ફટ

20

20

0

ગંધક-13%

7

કેલ્શિયમ એમો. નાઈટ્રેટ

25-26

0

0

કૅલ્શિયમ - ૮%

8

મ્યુરેટ ઓફ પોટાશ

0

0

60

---

9

સિંગલ સુપર ફોસ્ફટ

0

16

0

ગંધક - ૧૨%, કેલ્શિયમ - ૨૦%

10

નાઈટ્રો ફોસ્ફટ

20

20

0

---

11

ફોસ્ફો જીપ્સમ

0

0

0

ગંધક - ૧૬%, કેલ્શિયમ - ૨૧%

12

જીપ્સમ (એગ્રી.ગ્રેડ)

0

0

0

ગંધક - ૧૩% કેલ્શિયમ-૧૬-૧૯%

13

મેગ્નેશિયમ સલ્ફટ

0

0

0

ગંધક - ૧૩, મેગ્નેશિયમ-૧૬-૧૯%

14

બોરેક્ષ

0

0

0

બોરોન ૧૦.૫ %

15

કોપર સલ્ફટ

0

0

0

તાંબુ - ૨૪%, ગંધક - ૧૩%

16

ફેરસ સલ્ફ

0

0

0

લોહ - ૧૯%, ગંધક - ૧૨%

17

ચિલેટેડ આયર્ન (Fe-EDTA)

0

0

0

લોહ - ૧૨%

18

મેંગેનિઝ સલ્ફટ

0

0

0

મેંગેનીઝ - ૩૦%, ગંધક ૧૫%

19

ઝીંક સલ્ફટ

0

0

0

ઝીક - ૨૧, ગંધક ૧૧%

20

ચિલેટેડ ઝીંક (Zn-EDTA)

0

0

0

ઝીંક - ૧૨%

21

એમોનિયમ મોલિબ્લેડેટ

0

0

0

મોલિબ્લેડનમ - ૫૨%

22

૧૨:૩૨:૧૬ (બોરોનેટેડ)

12

32

16

૦.૩% બોરોન

23

૧૦:૨૬:૨૬ (બોરોનેટેડ)

10

26

26

૦.૩% બોરોન

24

ડીએપી (બોરોનેટેડ)

18

46

00

૦.૩% બોરોન

25

યુરિયા ફોસ્ફેટ (W S F)

17

44

00

પાણીમાં સંપુણ દ્રાવ્ય

26

૧૯:૧૯:૧૯ (W S F)

19

19

19

પાણીમાં સંપુણ દ્રાવ્ય

ટિપ્પણી પોસ્ટ કરો

4ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*