નીમાસ્ત્ર

0


  •  નીમાસ્ત્ર બનાવવાની સામગ્રી :

પાણી : 200 લીટર
ગૌ મુત્ર: ૧૦૦ લીટર
ગાય નું તાજુ છાણ : ૨ કીલો ગ્રામ
કડવો લીમડો : 10 કીલો ગ્રામ

  • નીમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ :

આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો.

  • છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર ફકત, નીમાસ્ત્ર, પાણી ભેળવવાનું નથી.
સંગ્રહણ ક્ષમતા : ૬ મહીના સુધી ઉપયોગમાં
લઇ શકાય.
  • નિયંત્રણ : ચૂસીયા જીવાતો, સફેદ માખી, નાની અવસ્થા ની ઇયળ.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*