અગ્નિસ્ત્ર

0

 
  • અગ્નિસ્ત્ર બનાવવાની સામગ્રી :


ગૌમૂત્ર: 20 લીટર
કડવા લીમડા ના પાન ની ચટણી : ૨ કીલો ગ્રામ
તીખી મરચી ની ચટણી : ૫૦૦ ગ્રામ
દેશી લસણ ની ચટણી : રપ૦ ગ્રામ
તમાકું નો પાવડર ૫૦૦ ગ્રામ

  • અગ્નિસ્ત્ર બનાવવાની પધ્ધતિ :

• આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો(ઉફાળો) આવે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળનાં કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.
  • છંટકાવ : પ્રતિ એકર ર૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર
  • સંગ્રહણ ક્ષમતાઃ ૩ મહીના સુધી ઉપયોગમાં લઇ શકાય.
  • નિયંત્રણ : બધા જ પ્રકારની જીવાતો માટે, પ્રકાંડને કોરનાર ઇયળ ફળોમાં થતી ઇયળ, કળીઓમાં રહેલી ઇયળ, કપાસના કાચા જીંડવામાં થતી ઇયળ અને અન્ય તમામ નાની મોટી ઇયળોને કાબુમાં રાખે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*