બીજામૃત બનાવવાની સામગ્રી :
દેશી ગાયનું તાજુ છાણઃ ૫ કિલો
દેશી ગાયનું ગૌ મુત્ર: ૫ લિટર
વડ નીચેની માટી: ૧ મુઠી
ચુનો: ૫૦ ગ્રામ
બીજામૃત બનાવવાની પધ્ધતિ :
(૧૦૦ કિગ્રા બીજ માટે)
૧) ર૦ લીટર પાણી બધુ ભેળવી કોથળાથી ઢાંકી રાતભર રાખવું.
૨) ત્યારબાદ બીજને પટ આપવું અને છાંયામાં સુકવવાના છે.
૩) બીજનો ઉગાવો સારો મળે, રોગ પ્રતિકારક શક્તિ વધે અને ફુગનાશક છે.
