💠 ગુજરાત ચણા - 1 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 1999
●વિસ્તાર માટે ભલામણ - મધ્ય ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ / પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 18 ગ્રામ
● બીજ નો કલર. - લાલ ભુરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 105-110 દિવસ
● ઉત્પાદન. - 2203(પિયત) 1732(વરસાદ)કિલો/હેક.
💠 ગુજરાત ચણા - 2 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 1999
●વિસ્તાર માટે ભલામણ - ભાલ વિસ્તાર ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ આધારિત
● 100 દાણા નો વજન. - 30.5 ગ્રામ
● બીજ નો કલર. - લાલ ભૂરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 90-95દિવસ
● ઉત્પાદન. - 1200 -1350કિલો/હેક.
💠 ગુજરાત જૂનાગઢ ચણા - 3 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2010
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ / પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 22.77 ગ્રામ
● બીજ નો કલર. - પીળો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 98 દિવસ
● ઉત્પાદન. - 1500 - 1800કિલો/હેક.
💠 ગુજરાત ચણા - 4 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2000
●વિસ્તાર માટે ભલામણ - ઉત્તર ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ/ પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 17.4 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે
● પાકવા નાં દિવસો. - અંદાજીત 120-130 દિવસ
● ઉત્પાદન. - 1900 -2000 કિલો/હેક.
💠 ગુજરાત જૂનાગઢ ચણા - 5 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2017
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - પિયત આધારિત
● 100 દાણા નો વજન. - 21.37 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરશ પડતો
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 103 દિવસ
● ઉત્પાદન. - 2400-2700કિલો/હેક.
💠 ગુજરાત જૂનાગઢ ચણા - 6 નંબર
●જાત બહાર પાડ્યાનું વર્ષ - 2016
●વિસ્તાર માટે ભલામણ - આખું ગુજરાત
● વિસ્તાર માટે બહાર પાડી - વરસાદ આધારિત
● 100 દાણા નો વજન. - 22.45 ગ્રામ
● બીજ નો કલર. - ભૂરા
●રોગ સામે પ્રતિકારક. - સુકારા સામે અને સ્ટંટ સામે પ્રતિકારક
● પાકવા નાં દિવસો. - અંદાજીત 112દિવસ
● ઉત્પાદન. - 1800- 2000કિલો/હેક.