picoxystrobin 6.78 + tricyclazole 20.33 w/w sc

0

 

તકનીકી નામ :- પિકોક્સીસ્ટ્રોબિન 6.78  + ટ્રાઇસાઇક્લોઝોલ 20.33% w/w SC

મુખ્યપાક :- ડાંગર, મરચા, જીરું, ધાણા વગેરે.


લક્ષિત રોગો :- કાળિયા ના રોગ સામે સંપૂર્ણ સૂરક્ષા.


પ્રથમ છંટકાવ :- 

           ૪૫ થી ૫૦ દિવસે    

           (ફ્લાવરીંગ) સમયે

ફાયદા :- 

    ૧) ફ્લાવરીંગ માં વધારો    

    ૨) તંદુરસ્ત અને લીલો પાક,

    ૩) રોગને આવતો અટકાવે*


બીજો છંટકાવ :-  

    પ્રથમ છંટકાવનાં ૧૦-૧૨ દીવસે 

    (વાતાવરણ ને અનુલકષીને)

ફાયદા :-

    ૧) ફ્લાવરીંગ જાળવી રાખે છે,         

    ૨) બીજા અને ત્રીજા માળ નું 

        ફ્લાવરીંગ વધારે છે, મોટો  

        અને ચમકદાર દાણો બને છે,     

     ૩) રોગને આવતો અટકાવે છે.


માત્રા/એકર :- ૧૬૦ મિલી/એકર

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*