નિંદામણનાશક | Herbicide

0

 


 

ટેકનિકલ નું નામ

 

પાક

 

વપરાશ નો સમય

 

પ્રમાણ

 પેન્ડીમીથાલીન 30% E.C.

 કપાસ, મગફળી, ઘઉં, રાયડો તથા અન્ય

નિંદામણ અંકુરીત થયા પહેલા

 1 - 1.5 લીટર/એકર

ગ્લાઇફોસેટ 41% S L

 ધોકડ, છેયો, ખેવડો, ડભળો

નીંદામણ ઉગ્યા પાછી

 100 મી.લી./પંપ 250 મી.લી. ધરો અને ચિઢા માટે

 એટ્રાઝીન 50% WP

 બાજરો, મકાઈ, શેરડી, ધાણા

નિંદમા ઉગ્યા પહેલા

 બાજરી, મકાઈ 50-70 ગ્રામ/પંપ શેરડી - 200 ગ્રામ/ પંપ

 ક્વીઝાલોફોપ ઈથાઈલ 5% EC

 કપાસ, મગફળી, એરંડા, તુવર, દરેક પહોળા પાનવાળા પાકમાં

 નિંદમા ઉગ્યા પછી

300-400 મી.લી./એકર 30-40 મીલી પંપ

 પેરકવાટ ડાઈકલોરાઇડ 24%SL

નીન સીલેક્ટીવ હર્બીસાઇડ

 નિંદામણ અંકુરીત થયા પહેલા

  100 - મીલી/પંપ

 ઇમીજાથાપેર 10% SL

 મગફળી, કઠોળ પાકો

 નીંદામણ ઉગ્યા પાછી

 300-400 મિલી/ એકર

 મેટસલ્ફયુરોન મિથાઈલ 20% WP

 ઘઉં

 જાડા પહોંળા પંદડાવાળા નીંદામણો, ચીલ, તંદલીયો, લૂણી- ભાજી, ભોરડી

 8 ગ્રામ/એકર

 કલોડીનોફોપ 15% SL

 ઘઉં

 ભુતડી, ગુલ્લી દંડા, અન્ય ઘાસ પ્રકારના નિંદામણ

 20 ગ્રામ/પંપ અથવા 160 ગ્રામ /એકર

 2,4-ડી એમાઈન સોલ્ટ 58% S.L.

 શેરડી, ઘઉં, જાર, મકાઈ, જીંજવી ઘાસ

 ગુંદરડા માટે, પહોળાપાન વાળા નિંદામણો માટે

200 મી.લી./ પંપ શેરડી, 

40-50 મી.લી./ પંપ ઘઉં

 ગ્લાઇફોસેટ 71% SG

 બિન પસંદગીયુક્ત નિંદામણ ઉગ્યા પછીનું

 વાર્ષિક, બારમાસી, પહોળા પાદડાવાળા

 100 ગ્રામ /પંપ

 ઓકસીફલોરફેન 23.5 % E.C.

 ડુંગળી, લસણ,

 પસંદગીકૃત, સંપર્કકૃત નીદામણનાશક પહોળા પાંદડાવાળા અને ઘાસવર્ગના નિંદામણ ના નિયંત્રણ માટે

 250-300 મિ.લી./એકર

 મેટ્રીબ્યુજીન 70% WP

 શેરડી, બટાકા, ટામેટા

 નિંદમા ઉગ્યા પહેલા/પછી

 શેરડી 50 ગ્રામ/પંપ, બટાકા 10 ગ્રામ/પંપ

 સોડિયમ એસીફ્લુઓર્ફેન 16.5% + ક્લોડિનાફોપ-પ્રોપાર્ગિલ 8% EC

સોયાબીન, મગફળી 

 સંપર્કકૃત નીદામણનાશક 

 400 મિલી / એકર

પેન્ડીમીથાલીન 38.7%

કપાસ, મગફળી, ઘઉં, રાયડો તથા અન્યનિંદામણ અંકુરીત થયા પહેલા 700 મિલી/એકર
પ્રેટીલાક્લોર 50%ડાંગરસામો,ચીઢો, ચીખલીયું, કનકી, અરોતારો, ભાગરો

500 મીલી/એકર 


 નોંધ :- નિંદામણ નાશક દવાઓના છંટકાવ માટે ફ્લેટ (પોહડા પટ્ટા) પ્રકારનો નોઝલનો ઉપયોગ થાય છે

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*