જંતુ નાશક
ક્મ | ઝેરનું(ટેકનીકલ) નામ | પાક | રોગ જીવાત | પ્રમાણ | વપરાશ નો સમય/પઘ્ધતિ |
1 | પ્રોફેનોફોર્સ 50%EC | કપાસ મગફળી લસણ ડુંગળી વગેરે.. | ઈયળ, થ્રીપ્સે, સફેદ માખી, મિલિ બાગ | 400મી.લી./ એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં. |
2 | પ્રોફેનોફોર્સ 40% + સાઈપરમેથ્રીન 4%EC | કપાસ મગફળી લસણ ડુંગળી વગેરે.. | ઈયળ, થ્રીપ્સે, સફેદ માખી, મિલિ બાગ | 400મી.લી./ એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં. |
3 | ઇમિડાકલોરપીડ 17.8% SL | બધા પાક | લીલી પોપટી, મોલોમશી, થ્રીપ્સ | 10 મી.લી./ પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
4 | થયોમીથોકઝામ 25%WG | બધા પાક | લીલી પોપટી, મોલોમશી | 10 ગ્રામ/ પંપ 100 ગ્રામ/એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
5 | ફિપ્રોનીલ 0.3% G.R | બધા પાક | જમીન જન્ય જીવાત માટે, થ્રીપ્સ ઉધઈ તથા ગભમારા ની ઈયળ. | 8-10 કિગ્રા/ એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
6 | ફિપ્રોનીલ 5% S.L | ટામેટા, ચોખા, મરચાં, કોબી વગેરે | ઉધઈ, ડોળ મુંડા, થ્રીપ્સ હિરાફુદાં ની ઈયળ | 400 મિ.લી/ એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
7 | થયોમીથોકઝામ30% એફએસ | કપાસ, મગફળી શાકભાજી | ડોળ/મુંડા, લીલા ચુસીયા, મોલો મશી | બીજ માવજત: 100 મી.લી/20 કીગ્રા છંટકાવ માટે: 100મી.લી/ એકર | મગફળી બીજ માવજત તથા ચૂસિયા જીવાત ની શરૂઆત માં છંટકાવ માટે. |
8 | લેમડાસીહાલોથરીન 4.9%CS | કપાસ,મગફળી, લસણ ડુંગળી શાકભાજી | ગભમરા ની ઈયળ, પાન વાળનાર ઈયળ, ડંખ ની ઈયળ, થ્રીપ્સ | 250 મી.લી/એકર 25 મિલિ પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
9 | કલોરપાયરીફોસ 50%+ સાઈપરમેથ્રીન 5% EC | બધા પાક માટે | ઈંડા તથા નાની અવસ્થા ની ઇયળ, પુખ્ત અવસ્થા ના ચૂસીયા સંપર્ક માં આવે તે. | 40 મિલિ/પંપ અથવા 400 મીલી/એકર | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
10 | કલોરપાયરીફોસ 50%EC | બધા પાક | થ્રીપ્સ,જમીન જન્ય જીવાત માટે(ડોળ, ઉધઈ વગેરે) | 40 મિલિ/પંપ અથવા 400 મીલી/એકર | બિયારણ માવજત, જમીન માં ટુવા, પાણી સાથે પિયત કરી શકાય. |
11 | ઇમામેક્ટીન બેન્જોએટ 5%SG | બધા પાક માટે | દરેક અવસ્થા ની ઈયળ લીલી- લશ્કરી, ગુલાબી વગેરે. | 10 ગ્રામ/પંપ | ઉપદ્રવ જણાય ત્યારે. |
12 | ફિપ્રોનીલ40% + ઇમિડાકલોરપીડ40%WG | કપાસ,મગફળી, શેરડી,શાકભાજી વગેરે. | મુંડા, ઉધઈ, લીલી પોપટી,થ્રીપ્સ વગેરે. | બીજમાવજત:2 ગ્રામ/1 કીલો 5 ગ્રામ/પંપ શેરડી-180ગ્રામ/એકર | બિયારણ માવજત તથા ચૂસિય જીવાત શેરડી- જમીન માં ટુવા આપવા. |
13 | એસીટામીપ્રિડ 20%SP | બધા પાક તથા શાકભાજી | સફેદ માખી તથા મોલો માશી | 10 ગ્રામ | ઉપદ્રવ જણાય ત્યારે. |
14 | ડાયફેનથુરો 50%WP | કપાસ, રીંગણ, ભીંડી, શાકભાજી | સફેદ માખી હિરાફુદા ની ઈયળ | 25 ગ્રામ/પંપ | સફેદ માખી ના બચ્ચાં અવસ્થા અથવા શરૂઆત માં. |
15 | પ્રોપરઝાઇટ 57%EC | બધા પાક તથા રીંગણ, ભીંડી, શાકભાજી | લાલ/કથીરી, કાથીરી રેડ માઇટ | 30/40 મિલિ પંપ | કથિરી ની શરૂઆત ની અવસ્થામાં |
16 | ડાઈનોટેફ્યુરાન 20%SG | બધા જ પાક માં | લીલી પોપટી | 8/10 ગ્રામ પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
17 | પાયરીપ્રોક્સીફેન10%EC | શાકભાજી, કપાસ મગફળી વગેરે. | સફેદ માખી | 40 મીલી પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
18 | ફલૂબેન્ડિયામાઈડ 20%WG | કપાસ,મગફળી, શાકભાજી,કઠોળ વગેરે | લીલી, ગભમરા ની ઈયળ, પાન વાળનાર ઈયળ, ડંખ ની ઈયળ વગેરે | 8/10 ગ્રામ પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
19 | ટોલફેનપાઈરેડ 15%EC | બધા જ પાક માં | થ્રીપ્સ, મોલો માશી, લીલા પોપટી, સફેદ માખી, ઈયળ વગેરે | 20/25 મિલિ પંપ | જીવાત ની શરૂઆત ની અવસ્થામાં |
20 | ફ્લોનીકામિડ 50% WG | બધા પાક માટે | થ્રીપ્સ, મોલો માશી સફેદ માખી, તડતાડિયા | 8/10 ગ્રામ | ઉપદ્રવ જણાય ત્યારે. |
21 | થયોમીથોકઝામ 12.6%+ લેમડાસીહાલોથરીન 9.5%ZC | બધા પાક માટે | થ્રીપ્સ, મોલો માશી, લીલા પોપટી, સફેદ માખી, ઈયળ વગેરે | 8/10 મિલિ | ઉપદ્રવ જણાય ત્યારે. |