ફુગનાશક
ટેકનિકલ નું નામ | પાક | રોગ/જીવાત | પ્રમાણ |
હેકઝકોનાઝોલ 5% SC | બધા પાક | ગેરુ, ટીકા, રતડ અને ચર્મી ના તથા પાન ના ટપકાં | 40 મિલિ પંપ |
મેન્કોઝેબ 75% WP | બધા પાક | પાન ના ટપકાં, બિયારણ ની ફુગ | 40 ગ્રામ પંપ અથવા 500ગ્રામ એકર |
કાર્બનડાઝીમ 50%WP | બધા પાક | થડ તથા મૂળના કોહવાળા તથા સુકરાના રોગ | 30 ગ્રામ પંપ અથવા જમીનમાં 300 ગ્રામ એકર પિયત. |
કાર્બનડાઝીમ12%+ મેન્કોઝેબ63% WP | બધા પાક, મગફળી,કપાસ, જીરું, શાકભાજી | ગેરુ, ટીકા, રતડ અને ચર્મી ના તથા પાન ના ટપકાં | 40 ગ્રામ પંપ અથવા 500 ગ્રામ એકર પિયત |
પ્રોપિકોનાઝોલ 25%EC | બધા પાક, મગફળી, કપાસ, જીરું | શાકભાજી ટિકા, ગેરુ, રતાડ અને કાળી ચાર્મી ના તથા પાનના ટપકાં | મરચી-15 મીલી પંપ / 25 મિલિ પંપ |
ટેબુકોનાઝોલ 25.9%EC | મગફળી, જીરું, મરચી, બટાટા, ટામેટા. | ગેરુ, ટીકા, રતડ અને ચર્મી ના તથા પાન ના ટપકાં | 25-30 મિલિ પંપ |
ટ્રાયસાઇક્લોનાઝોલ 75%WP | જીરું, ધાણા અને ડાંગર | કાળી ચાર્મી, કર્મોડી | 12 ગ્રામ પંપ અથવા 120 ગ્રામ એકર |
થાયોફેનેટમિથઇલ 70%WP | બટકા, ટામેટા, મરચાં,ડાંગર, શાકભાજી | મૂળ અને થડના કોહવારો ના રોગ ભૂકિછરો, પાનના ટપકાં | 25-30 ગ્રામ પંપ અથવા 250-300 ગ્રામ એકર |
પ્રોપીનેબ 70%WP | બટકા, ટામેટા, જીરું, ફળ, શાકભાજી | તરછરો, ફળ અને પાનના ડાઘ | 60 ગ્રામ પંપ અથવા 600 ગ્રામ એકર |
એઝોકસિસ્ટોબીન 23%SC | મરચી બટાટા ટામેટા જીરું તથા અન્ય પાક | ભૂકીછરો, પાનાંના તમામ પ્રકારના ટપકા ના રોગ, ચીતરી | 20 મીલી પંપ અથવા 200 મીલી એકર |
એઝોકસિસ્ટોબીન 11% + ટેબુકોનાઝોલ 18.3%SC | મગફળી જીરું ધાણા મરચા તથા શાકભાજી | ગેરુ, ટીકા, રતડ અને ચર્મી ના તથા પાન ના ટપકાં,ભૂકીછરો | 30 મીલી પંપ અથવા 300 મીલી એકર |
કોપર ઓક્સીક્લોરાઇડ 50%WP | જીરું, કેળા, બટકા, ટામેટા, મરચા વગેરે | મૂળ અને થડના કોહવારો ના રોગ, ફળ અને પાનના ટપકા | 500 ગ્રામ એકર |
ટ્રાયસાઇક્લોનાઝોલ 18%+ મેન્કોઝેબ 62% WP | જીરું, ધાણા | કાળી ચર્મી | 40-50 ગ્રામ પંપ |