બ્રહ્માસ્ત્ર

0

  •  બ્રહ્માસ્ત્ર બનાવવાની સામગ્રી :


ગૌમૂત્ર : 20 લીટર
કડવા લીમડા ના પાન ની ચટણી : ૨ કીલો ગ્રામ
કરંજ ના પાન ની ચટણી : ૨ કીલો ગ્રામ
ધતુરાના પાન ની ચટણી : ૨ કીલો ગ્રામ

  • બ્રહ્માસ્ત્ર બનાવવાની પધ્ધતિ :

આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો(ઉફાળો) આવે ત્યા સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવુ. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડીયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો.

  • છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી + ૬ થી ૮ લીટર બ્રહ્માસ્ત્ર

  • સંગ્રહણ ક્ષમતા : ૬ મહીના સુધી ઉપયોગમાં લઈ શકાય.

  • નિયંત્રણ : મોટી ઇયળ, ચૂસીયા જીવાતો.






ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*