મેગ્નેશિયમ (એમજી)
💠કાર્ય:
🔸હરિતકણના બંધારણ માટે
🔸છોડના લીલાશ (રંગ) માટે
🔸ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે
💠મેગ્નેશિયમ ની ઉણપના ચિન્હો:
🔸આંતર શીરાઓનો ભાગ પીળો પડે, કોરોસીસ થાય અને વિકટ પરિસ્થિતિમાં પાન લાલ થઈ જાય છે.
🔸કપાસ જેવા છોડના નીચેના પાન રતાશ પડતા જાંબુડીયા રંગના થઈ ધીમે ધીમે બદામી રંગના દેખાય છે.
🔸છોડના નીચેના ભાગના જુના પાનની નસો વચ્ચેનો ભાગ પીળો જોવા મળે છે, જે પાછળ થી રતાશ પડતા રંગનો દેખાય તથા નસો લીલી દેખાય છે.
💠નિયંત્રણ :
🔸જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ મેગ્નેશ્યિમ સલ્ફેટ પાયાના ખાતર તરીકે ૩૦ થી ૪૦ કિ.ગ્રામ પ્રતિ હેક્ટર વાપરવું. -જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ ૧ ટકા મેગ્નેશિયમ સલ્ફેટનો છોડ પર છંટકાવ કરવો.
🔸જમીનમાં સેન્દ્રીય ખાતરો વાપરવા
🔸Micro fertilizer વિશે વધુ માહિતી માટે જુઓ-------------------------------------------------- ------------

